યજ્ઞ ની ગુજરાતીમાં વ્યાખ્યા

યજ્ઞ

પુંલિંગ

  • 1

    એક વેદોક્ત કર્મ; યાગ.

  • 2

    લોકસંગ્રહ કે સેવા અર્થે કરેલું કર્મ.

મૂળ

सं.