યજનયાજન ની ગુજરાતીમાં વ્યાખ્યા

યજનયાજન

નપુંસક લિંગ

  • 1

    જાતે યજ્ઞ કરવા તથા બીજા પાસે કરાવવા રૂપી (બ્રાહ્મણનું) કર્મ.