યજમાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

યજમાન

પુંલિંગ

  • 1

    યજ્ઞ કરનાર.

  • 2

    ગોર કે બ્રાહ્મણને દક્ષિણા આપી ધાર્મિક ક્રિયા કરાવનાર.

  • 3

    આશ્રય આપનાર; દાતા.

મૂળ

सं.