યજમાનિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

યજમાનિયો

પુંલિંગ

  • 1

    જેને પેઢી દર પેઢીથી યજમાનવૃત્તિ ચાલતી આવી હોય તેવો બ્રાહ્મણ.