યજુરર્વેદી ની ગુજરાતીમાં વ્યાખ્યા

યજુરર્વેદી

વિશેષણ

  • 1

    યજુર્વેદનું.

યજુરર્વેદી ની ગુજરાતીમાં વ્યાખ્યા

યજુરર્વેદી

પુંલિંગ

  • 1

    યજુર્વેદ ભણેલો કે યજુર્વેદ પ્રમાણે ક્રિયાઓ કરનારો બ્રાહ્મણ.