યજવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

યજવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    પૂજા કરવી.

  • 2

    યજ્ઞ કરવો.

મૂળ

सं. यज्