યુટોપિયા ની ગુજરાતીમાં વ્યાખ્યા

યુટોપિયા

પુંલિંગ

  • 1

    આદર્શ સમાજવ્યવસ્થા અને સુખસંપત્તિવાળો કાલ્પનિક બેટ કે તેવો પ્રદેશ યા સ્થિતિ.

મૂળ

इं.