યંત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

યંત્ર

નપુંસક લિંગ

 • 1

  સંચો; ભૌતિક બળના ઉપયોગ માટે કરાતી યુક્તિ કે બનાવટ; 'મશીન'.

 • 2

  જંતર; તાંત્રિક આકૃતિ.

 • 3

  તેવી આકૃતિ કે અક્ષરવાળો કાગળ કે પતરું; તાવીજ.

 • 4

  જાદુ.

 • 5

  એક તંતુવાદ્ય; જંત્ર.

મૂળ

सं.

યત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

યત્ર

પુંલિંગ

 • 1

  જ્યાં.

મૂળ

सं.