યંત્રક ની ગુજરાતીમાં વ્યાખ્યા

યંત્રક

નપુંસક લિંગ

  • 1

    ઘા વગેરે પર બંધાતો પાટો.

  • 2

    સંઘાડો.

પુંલિંગ

  • 1

    યંત્રજ્ઞ; યંત્રવિદ્યા જાણનાર; 'મિકેનિક'.