યંત્રલાભ ની ગુજરાતીમાં વ્યાખ્યા

યંત્રલાભ

પુંલિંગ

પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
  • 1

    પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
    યંત્રના ઉપયોગથી બળમાં થતો લાભ; 'મિકૅનિકલ એડવાન્ટેજ'.