યંત્રોદ્યોગવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

યંત્રોદ્યોગવાદ

પુંલિંગ

  • 1

    યંત્રોદ્યોગો વધવાથી દેશની આબાદી છે એવો વાદ; 'ઇન્ડસ્ટ્રિયાલિઝમ'.