યતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

યતિ

પુંલિંગ

  • 1

    જિતેંદ્રિય પુરુષ; સંન્યાસી.

  • 2

    જૈન સાધુ.

મૂળ

सं.

સ્ત્રીલિંગ

  • 1

    છંદમાં આવતો વિરામ.

  • 2

    વાક્યમાં આવતી ટાંપ.

મૂળ

सं.

યુતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

યુતિ

સ્ત્રીલિંગ

  • 1

    યોગ; મિલન; મેલાપ.