યથાર્થ ની ગુજરાતીમાં વ્યાખ્યા

યથાર્થ

વિશેષણ

  • 1

    સાચું; ખરું; વાસ્તવિક.

ક્રિયાવિશેષણ

  • 1

    વાસ્તવિક રીતે.

મૂળ

+अर्थ