યથાર્થવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

યથાર્થવાદ

પુંલિંગ

  • 1

    વાસ્તવવાદ; કલ્પનોત્થ આદર્શીકરણ તેમ જ રંગદર્શી વલણોનો વિરોધ તથા રોજિંદા જીવનની ઘટનાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી તેમનું દસ્તાવેજી અભિગમથી તાદ્દશ ચિત્રાત્મક નિરૂપણ કરતો અને ૧૯ મી સદીમાં ચિત્ર, સાહિત્ય વગેરેમાં પ્રવર્તેલો વિચારવાદ; 'રિયાલિઝમ' (સા.).