યથાસ્થિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

યથાસ્થિત

વિશેષણ

 • 1

  તાદૃશ; હોય કે હતું એવું; જેમ હતું તેમ; 'સ્ટેટસ કો'.

 • 2

  બરાબર; યોગ્ય.

ક્રિયાવિશેષણ

 • 1

  તાદૃશ; હોય કે હતું એવું; જેમ હતું તેમ; 'સ્ટેટસ કો'.

 • 2

  બરાબર; યોગ્ય.