યદુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

યદુ

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    યયાતિ અને દેવયાનીનો પુત્ર અને યાદવોનો પૂર્વજ.

મૂળ

सं.