યુદ્ધનિષેધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

યુદ્ધનિષેધ

પુંલિંગ

  • 1

    યુદ્ધનો સર્વથા નિષેધ; યુદ્ધ ત્યાજ્ય માનવું તે.