યદ્વાતદ્વા ની ગુજરાતીમાં વ્યાખ્યા

યદ્વાતદ્વા

અવ્યય

  • 1

    આમ તેમ; ગમે તેમ; એલફેલ.

મૂળ

सं.