યદિવિચારણા ની ગુજરાતીમાં વ્યાખ્યા

યદિવિચારણા

સ્ત્રીલિંગ

  • 1

    'જો-તો' એવી શરત કે ધારણા કરીને ('ધારો કે, કલ્પીને) વિચારવું તે.