યુનો ની ગુજરાતીમાં વ્યાખ્યા

યુનો

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

  • 1

    ટૂંકમાં 'યુનો' કહેવાતી વિશ્વનાં રાષ્ટ્રોની સંયુક્ત સંસ્થા; સંયુક્ત રાષ્ટ્રસંઘ.

મૂળ

इं. UNO