યુફો ની ગુજરાતીમાં વ્યાખ્યા

યુફો

પુંલિંગ

  • 1

    ઊડતી રકબી; જેના વિશે કોઈ જ પ્રમાણભૂત વૈજ્ઞાનિક માહિતી જડી નથી એવી આકાશમાં દેખાતી વસ્તુ; 'અનાઇડેન્ટિફાઇડ ફ્લાઇંગ ઑબ્જેક્ટ'.

મૂળ

इं.