યમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

યમ

પુંલિંગ

  • 1

    નિગ્રહ; સંયમ.

  • 2

    અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ અને અસ્તેય એ પાંચ.

મૂળ

सं.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    મૃત્યુનો દેવ.