યમક ની ગુજરાતીમાં વ્યાખ્યા

યમક

પુંલિંગ

  • 1

    કાવ્યશાસ્ત્ર
    ભિન્ન અર્થના સમાન શબ્દોની પુનરાવૃત્તિ-એક શબ્દાલંકાર.

  • 2

    પ્રાસ; 'રાઈમ'.