યમનિયમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

યમનિયમ

પુંલિંગ બહુવયન​

  • 1

    અષ્ટાંગ યોગનાં પહેલાં બે અંગ (પાંચ મહાવ્રતરૂપી યમ તથા શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વરપ્રણિધાન એ પાંચ નિયમ).