યુરિયા ની ગુજરાતીમાં વ્યાખ્યા

યુરિયા

પુંલિંગ

  • 1

    પેશાબમાંનો એક ક્ષાર.

મૂળ

इं.

નપુંસક લિંગ

  • 1

    નાઇટ્રોજન યુક્ત, સફેદ દાણાદર રાસાયણિક ખાતર.