યુરૉલૉજિસ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

યુરૉલૉજિસ્ટ

પુંલિંગ

  • 1

    મૂત્રમાર્ગને લગતા રોગોનું નિદાન અને ચિકિત્સા કરનાર સર્જ્યન.

મૂળ

इं.