યરોડા ચક્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

યરોડા ચક્ર

નપુંસક લિંગ

  • 1

    (યરોડા જેલમાં કલ્પાયેલો તે પરથી) સૂતાં બે ચક્રોનો એક પ્રકારનો રેંટિયો; પેટી-રેંટિયો.