યલો જર્નાલિઝમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

યલો જર્નાલિઝમ

નપુંસક લિંગ

  • 1

    પીળું પત્રકારત્વ; વાચક વર્ગને આકર્ષવા માટે હિંસાત્મક. નિન્દા તથા સનસનાટીવાળા ઉત્તેજનાપૂર્ણ સમાચારો તથા એવા પ્રકારની અન્ય વાચનસામગ્રી પીરસવાનું પત્રો-સામયિકોનું વલણ.

મૂળ

इं.