યશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

યશ

પુંલિંગ

  • 1

    કીર્તિ.

  • 2

    લાક્ષણિક ફતેહ; સિદ્ધિ.

મૂળ

सं.