યશોધર ની ગુજરાતીમાં વ્યાખ્યા

યશોધર

પુંલિંગ

  • 1

    જૈનોના અતીત ચોવીસીમાંના અઢારમા તીર્થંકર.

  • 2

    જૈનોના અનાગત ચોવીસીમાંના ઓગણીસમા તીર્થંકર.

મૂળ

सं.