યાજ્ઞિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

યાજ્ઞિક

વિશેષણ

  • 1

    યજ્ઞસંબંધી.

પુંલિંગ

  • 1

    યજ્ઞ કરનાર કે કરાવનાર.

  • 2

    એક અટક.

મૂળ

सं.