યાત્રા ની ગુજરાતીમાં વ્યાખ્યા

યાત્રા

સ્ત્રીલિંગ

  • 1

    જાત્રા; તીર્થોની મુસાફરીએ જવું તે.

  • 2

    દેવ કે મહાપુરુષને નિમિત્તે થતો મોટો સમારંભ કે મેળો.

  • 3

    ભરણ-પોષણનો માર્ગ.

મૂળ

सं.