યાતાયાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

યાતાયાત

સ્ત્રીલિંગ

  • 1

    જવું ને આવવું તે; હેરોફેરો; અવરજવર.

  • 2

    જન્મમરણનું દુઃખ.

  • 3

    ટ્રાફિક; માર્ગ પરનો અવરજવર કે તેનો વ્યવહાર.

મૂળ

सं.