યાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

યાદ

સ્ત્રીલિંગ

  • 1

    સ્મરણ.

  • 2

    યાદી; ટાંચણ (યાદ આવવું, યાદ કરવું, યાદ કરાવવું, યાદ રહેવું, યાદ રાખવું, યાદ લાવવું, યાદ હોવું).

મૂળ

फा.