યાદૃચ્છિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

યાદૃચ્છિક

વિશેષણ

  • 1

    મરજિયાત; ઐચ્છિક.

  • 2

    અણચિતવ્યું; આકસ્મિક.

મૂળ

सं.