યાદવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

યાદવ

પુંલિંગ

  • 1

    યદુનો વંશજ.

મૂળ

सं.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    કૃષ્ણ.

મૂળ

सं.