યાદી ની ગુજરાતીમાં વ્યાખ્યા

યાદી

સ્ત્રીલિંગ

  • 1

    ટીપ; વિગતવાર ટાંચણ.

  • 2

    તે નોંધવાની ચોપડી.

  • 3

    ફેરિશ્ત; સૂચી; 'શેડ્યૂલ'.

  • 4

    જાહેર નિવેદન (જેમ કે, સરકારી યાદી).

  • 5

    યાદ હોવું તે; યાદ; સ્મરણ.

મૂળ

फा.