યાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

યાન

નપુંસક લિંગ

  • 1

    વાહન.

  • 2

    શત્રુ સામે આક્રમણ.

મૂળ

सं.

યાને ની ગુજરાતીમાં વ્યાખ્યા

યાને

અવ્યય

  • 1

    અથવા; યા; એટલે કે.

મૂળ

अ. यानी