યાર્ડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

યાર્ડ

પુંલિંગ

  • 1

    વાર; ત્રણ ફૂટનું માપ.

  • 2

    વાડો; વાડા જેવી જગા. ઉદા૰ રેલવે યાર્ડ.

મૂળ

इं.