યોગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

યોગ

પુંલિંગ

 • 1

  મેળાપ; સંગમ.

 • 2

  ઉપાય; ઇલાજ.

 • 3

  પરમાત્મા સાથે સંબંધ કરવાનો ઉપાય.

 • 4

  ચિત્તવૃત્તિનો નિરોધ.

 • 5

  યોગદર્શન.

 • 6

  અવસર; પ્રસંગ; લાગ.

 • 7

  જ્યોતિષશાસ્ત્ર​
  સૂર્ય કે ચંદ્રના અમુક સ્થાનમાં આવવાથી થતા ૨૭ વિશિષ્ટ અવસરમાંનો દરેક.

 • 8

  વ્યાકર​ણ
  વ્યુત્પત્તિ.

 • 9

  જૈન
  મન, વાણી અને કાયાની પ્રવૃત્તિ.

મૂળ

सं.