યોગક્ષેમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

યોગક્ષેમ

પુંલિંગ

 • 1

  જે વસ્તુ ન હોય તે મેળવવી અને હોય તેનું રક્ષણ કરવું તે; જીવનનિર્વાહ માટે જરૂરી કર્મ.

 • 2

  કુશળતા; સલામતી ને આબાદી.

નપુંસક લિંગ

 • 1

  જે વસ્તુ ન હોય તે મેળવવી અને હોય તેનું રક્ષણ કરવું તે; જીવનનિર્વાહ માટે જરૂરી કર્મ.

 • 2

  કુશળતા; સલામતી ને આબાદી.