યોગમાયા ની ગુજરાતીમાં વ્યાખ્યા

યોગમાયા

સ્ત્રીલિંગ

  • 1

    યોગની જાદુઈ શક્તિ.

  • 2

    સૃષ્ટિની ઉત્પત્તિ કરનારી ઈશ્વરની શક્તિ.

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    દુર્ગા.