યોગ્યતા ની ગુજરાતીમાં વ્યાખ્યા

યોગ્યતા

સ્ત્રીલિંગ

  • 1

    યોગ્ય હોવું તે.

  • 2

    ન્યાયશાસ્ત્ર​
    ધારેલો અર્થ કહેવાનું સામર્થ્ય.