યોગરૂઢિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

યોગરૂઢિ

સ્ત્રીલિંગ

વ્યાકર​ણ
  • 1

    વ્યાકર​ણ
    શબ્દની ત્રણ પ્રકારની અર્થબોધક વૃત્તિ- શક્તિમાંની એક, (યોગ, રૂઢિ અને યોગરૂઢિ), જેમાં યોગ-વ્યુત્પત્તિ-તેમ જ રૂઢિ બંનેથી શબ્દનો અર્થ નક્કી થાય છે.