યોગેશ્વર ની ગુજરાતીમાં વ્યાખ્યા

યોગેશ્વર

પુંલિંગ

  • 1

    યોગીઓમાં શ્રેષ્ઠ; મહાન યોગી.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    મહાદેવ.

મૂળ

योगी+ईश्वर, इन्द्र; योग+ईश्वर, इन्द्र