યોગાર્થ ની ગુજરાતીમાં વ્યાખ્યા

યોગાર્થ

પુંલિંગ

વ્યાકર​ણ
  • 1

    વ્યાકર​ણ
    શબ્દનો યોગ અથવા વ્યુત્પત્તિ પરથી થતો અર્થ.

મૂળ

+अर्थ