યોગાસન ની ગુજરાતીમાં વ્યાખ્યા

યોગાસન

નપુંસક લિંગ

  • 1

    યોગાભ્યાસને અનુકૂળ આસન-શરીરની બેઠક.

  • 2

    તેવાં યોગનાં ૮૪ આસનોમાંનું દરેક.

મૂળ

+आसन