યોગિની ની ગુજરાતીમાં વ્યાખ્યા

યોગિની

સ્ત્રીલિંગ

  • 1

    યોગાભ્યાસ કરનારી સ્ત્રી; તાપસી.

  • 2

    દુર્ગા અને શિવની તહેનાતમાં રહેતી આઠ ઉપદેવીઓમાંની દરેક.