યોગીરાજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

યોગીરાજ

પુંલિંગ

  • 1

    યોગીઓમાં શ્રેષ્ઠ; મહાન યોગી.

મૂળ

योगी+ईश्वर, इन्द्र; योग+ईश्वर, इन्द्र

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    મહાદેવ.