યોગ સાધવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

યોગ સાધવો

  • 1

    તકનો ઉપયોગ કરવો.

  • 2

    યોગવિદ્યા પ્રમાણે ચિત્તવૃત્તિનો નિરોધ કરવાનો અભ્યાસ કરવો.